મિથાઈલ ક્લોરાઈડ અને એસિટિક એસિડમાંથી મિથેન બનાવવાની રીત લખો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(i)$ મિથાઈલ ક્લોરાઈડનું રિડક્શન: $CH_{3}Cl + H_{2} \xrightarrow{Zn, H^{+}} CH_{4} + HCl$
$(ii)$ એસિટિક એસિડનું ડીકાર્બોક્સિલેશન:
$CH_{3}COOH + NaOH \rightarrow CH_{3}COONa + H_{2}O$
$CH_{3}COONa + NaOH \xrightarrow{CaO, \Delta} CH_{4} + Na_{2}CO_{3}$

Explore More

Similar Questions

હાઈડ્રોકાર્બનનું આયોડિનેશન $(C-H \rightarrow C-I)$ આણ્વિય આયોડિન સાથે એક ધીમી અને પ્રતિવર્તી પ્રક્રિયા છે. જો કે,તે ઓક્સિડેશનકર્તાની હાજરીમાં કરી શકાય છે,જેમ કે

ઈથેનનું ક્લોરિનેશન એ નીચેનામાંથી કયા પ્રકારની પ્રક્રિયાનું ઉદાહરણ છે?

નીચેની પ્રક્રિયામાં બનતી નીપજો કઈ છે?

પેટ્રોલમાં આઇસો-ઓક્ટેનનો ઉપયોગ ............ માટે થાય છે.

પ્રોપેન નીચેનામાંથી કઈ પદ્ધતિ દ્વારા પ્રોપીનમાંથી મેળવવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo